Connect Gujarat

You Searched For "harmful"

જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ બંને અલગ-અલગ છે, તેમની વચ્ચે છે મોટો તફાવત, જાણો સ્વાસ્થ્ય માટે કયું ફુડ વધારે નુકસાનકારક

7 Jun 2023 10:38 AM GMT
ઘણા લોકો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ વચ્ચેનો તફાવત સમજી નથી શકતા.તેઓ વિચારે છે કે બંનેનો અર્થ એક જ થાય છે. પરંતુ આ બંને વસ્તુઓ અલગ અલગ છે.

અમદાવાદ : વન ધન યોજના આદિવાસીઓ માટે નુકસાનરૂપ હોવાનો કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનો આક્ષેપ..!

23 May 2023 1:28 PM GMT
કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રવક્તાએ યોજી બેઠકપ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કર્યા સરકાર પર પ્રહારઆદિવાસીઓ માટે વન ધન યોજના નુકસાનરૂપ :...

ઊભા ઊભા કે સુતા સુતા પાણી પીવુ હાનિકારક, બગડી શકે છે આખા શરીરની હેલ્થ

26 March 2023 10:55 AM GMT
માનવના શરીરમાં પાણી નું ખૂબ જ મહત્વ રહેલું છે. જો પાણી શરીરમાં ઘટી જાય તો અનેક પ્રકારના રોગો ઉદ્ભવી શકે છે.

અળસીનું સેવન આ 4 પ્રકારની સમસ્યાવાળા લોકોને સ્વાસ્થ્યને માટે છે નુકસાનકારક,વાચો

22 Feb 2023 8:28 AM GMT
અળસી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેથી તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે.

આ લોકોએ ભૂલથી પણ ચ્યવનપ્રાશનું સેવન ન કરવું જોઈએ, થઈ શકે છે નુકસાન

3 Jan 2023 12:28 PM GMT
હાલમાં દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સજાગ અને જાગૃત બની ગયા છે. આપણી ખરાબ જીવનશૈલી હવે આપણા સ્વાસ્થ્યને પણ અસર કરી રહી છે.

અમદાવાદ : દેશમાં વિકાસ ધીમો પડશે, કેન્દ્ર સરકારની નીતિઓ નુકસાનકારક : પી. ચિદમ્બરમ

8 Nov 2022 8:33 AM GMT
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજ્યની ચૂંટણી પહેલા અલગ-અલગ પાર્ટીઓના દિગ્ગજ નેતાનું ગુજરાતમાં આવવાનું યથાવત છે.

પપૈયાનું સેવન માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ નુકસાનકારક નથી,પરંતુ આ સમસ્યાઓમાં પણ થાય છે, તેની આડઅસરો

13 Oct 2022 5:58 AM GMT
પપૈયાની સ્વાસ્થય માટે ફાયદાકારક સાથે આડ અસરો પણ ઘણી છે, વિટામિન્સ, ફાઈબર અને મિનરલ્સથી ભરપૂર પપૈયું એક એવું ફળ છે જે વર્ષના બાર મહિના ઉપલબ્ધ રહે છે.

મીઠાનું ઓછું કે વધારે સેવન, બંને શરીર માટે હાનિકારક, વધે છે આ રોગોનું જોખમ

16 May 2022 8:32 AM GMT
શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ વિવિધ પ્રકારના પોષક તત્વો અને ખનિજોની મધ્યમ માત્રામાં જરૂર હોય છે.

માત્ર ખાવાનું જ નહીં પરંતુ પીવાની આદત પણ તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે, જાણો કેવી રીતે?

19 Jan 2022 7:45 AM GMT
ખાવાની ખરાબ આદતો જ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી નથી, પરંતુ સાથે સાથે પીવાની ટેવ પણ તેમાં મોટી ભૂમિકા ભજવે છે.

પ્રોટીનનું વધુ પડતું સેવન શરીર માટે પણ નુકસાનકારક, ઘણી થઈ શકે છે સમસ્યાઓ

10 Jan 2022 10:00 AM GMT
શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહારનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

સંતરા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, પરંતુ શું વધુ પડતું ખાવાથી થઈ શકે છે નુકસાન? વાંચો

12 Nov 2021 8:41 AM GMT
નારંગીની ખાવાના ફાયદા તો તેની આડઅસર પણ છે. ખાટા-મીઠા સંતરાની સિઝન આવી ગઈ છે.