અમદાવાદ : વિદેશી નાગરિકનું ખતરનાક ષડયંત્ર, એકે 47 રાઇફલના બનાવતો હતો પાર્ટસ
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે યમનના નાગરિકની એકે 47 રાઇફલના પાટર્સ બનાવી તેને વિદેશમાં મોકલવાના ગુના સબબ ધરપકડ કરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે યમનના નાગરિકની એકે 47 રાઇફલના પાટર્સ બનાવી તેને વિદેશમાં મોકલવાના ગુના સબબ ધરપકડ કરી છે.
અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠરેલા 49 આરોપીઓને તારીખ 11મીના રોજ સજા સંભળાવવામાં આવશે.
અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં શ્રેણીબધ્ધ બોંબ ધડાકાઓના કેસમાં 14 વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે.
રાંદેર વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા મૃતક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા થતાં હોવાની વિગતો સપાટી પર આવી છે.
મૌલાના કમરગની જ યુવાનોનું બ્રેઇન વોશ કરતો હતો, મૌલાનાએ બનાવેલાં TFI નામના સંગઠનની ચાલતી તપાસ
રેલીમાં સામેલ થયેલાં લોકોએ ગેલેકસી સિનેમા પાસે દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, પોલીસ ભરતી મામલે નિવેદન આપ્યું “સરકાર ટૂંક સમયમાં ફરીથી ભરતી લાવશે”