Connect Gujarat

You Searched For "heart disease"

પ્રોટીનના ઓવરડોજથી થઈ શકે છે હૃદયની બિમારી! શું તમે તમારી ડાયટમાં આવી ભૂલ કરો છો?

20 Feb 2024 10:48 AM GMT
શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા પોષક તત્વોની જરૂર હોય છે. આમાંથી એક પ્રોટીન છે, જે તમારા સ્નાયુઓ અને હાડકાંને મજબૂત રાખવાનું કામ કરે છે.

નારાયણ સાઈની ગુજરાત HCમાં હંગામી જામીન અરજી:આશારામને હૃદયસંબંધી બીમારી

27 Jan 2024 8:50 AM GMT
આશારામના પુત્ર નારાયણ સાઈ સામે સુરતની એક મહિલાએ વર્ષ 2013માં જહાંગીરપુરા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

પોષકતત્વોનો ખજાનો છે સીતાફળ, હદય રોગથી લઈ કોલેસ્ટ્રોલનું ઘટશે જોખમ.....

5 Oct 2023 10:25 AM GMT
સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમા હોય છે. મેગ્નેશિયમ હદયની ચીકણી માંસપેશીઓને આરામ આપે છે.

મહિલાઓમાં વધુ રહ્યું છે હાર્ટ એટેકનું પ્રમાણ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો....

10 July 2023 6:51 AM GMT
પુરુષોની તુલનામાં મહિલાઓમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીની એક સ્ટડી અનુસાર એ વાતની જાણ થાય છે કે પુરુષોની...

લાલ ચોખાને સામેલ કરો તમારા રોજિંદા આહારમાં, કેન્સર તેમજ હદય રોગના જોખમને ઓછું કરવામાં ફાયદાકારકh

2 Jun 2023 5:59 AM GMT
રેડ રાઈસ સામાન્ય રીતે એશિયન દેશોમાં, ખાસ કરીને ભારત, શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં ઉગાડવામાં આવે છે.

સુરત: હ્રદય રોગના કારણે મોતનો સિલસિલો યથાવત !,મહિલા અને યુવાનનું અચાનક જ મોત નિપજયુ

11 May 2023 9:56 AM GMT
સુરતમાં હાર્ટ એટેક ની ઘટના યથાવત છે. સચિન વિસ્તારમાં બે વ્યક્તિઓને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે.

રોજ સવારમાં ફણગાવેલા કઠોળનું સેવન કરવાથી હિમોગ્લોબીન વધે છે સાથેજ હાર્ટની બીમારીનો ખતરો ટળે છે..જાણો ફાયદાઓ

21 April 2023 7:37 AM GMT
ફણગાવેલા કઠોળ ખાવાથી લોહીમાં લાલ રક્ત કોશિકાઓ એટલે કે આરબીસી અને શ્વેત રક્ત કોશિકાઓ એટલે કે ડબ્લ્યૂબીસીના પ્રોડક્શનમાં તેજી લાવે છે

દરરોજ કરો આ એક કામ, તો હ્રદયરોગનો ખતરો સંપૂર્ણપણે ઘટી જશે!

4 Jun 2022 7:25 AM GMT
દૈનિક શારીરિક પ્રવૃત્તિ ફક્ત તમારા હૃદયને જ નહીં, પરંતુ તમારા મૂડને પણ વેગ આપે છે, ધ્યાન અને યાદશક્તિમાં સુધારો કરે છે

ઉનાળાનું આ 'સુપરફૂડ' છે સ્વાસ્થ્યનો ખજાનો, હૃદયની બીમારીઓથી પાચનક્રિયાને યોગ્ય રાખવામાં અસરકારક

15 April 2022 8:19 AM GMT
જ્યારે આ ઉનાળાની ઋતુ કાળઝાળ ગરમીને કારણે સ્વાસ્થ્ય માટે ખૂબ જ પડકારરૂપ બની જાય છે.

જીવનશૈલીની આ ત્રણ આદતો ડાયાબિટીસ-હૃદયની બીમારીઓનું વધારી શકે છે જોખમ,આ બાબતોનું રાખો ધ્યાન

31 March 2022 7:48 AM GMT
હાલમાં, સમગ્ર વિશ્વમાં મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે નબળી જીવનશૈલીની આદતોને મુખ્ય પરિબળ તરીકે જોવામાં આવે છે.

હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે આ ચા

31 Jan 2022 9:51 AM GMT
મોટાભાગના લોકોને ચા પીવી ગમે છે. આ ડ્રિંકમાં રહેલ કેફીનની માત્રાને કારણે તેને સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે.