અમદાવાદ: ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં છોડાયુ પાણી,સાબરમતી નદી બે કાંઠે
ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે
ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે
અવિરત વરસાદ ખાબકતાં શહેરના નરસિંહ મહેતા સરોવર ઓવર-ફ્લો થયું હતું, જેના કારણે સરોવરની આસપાસના વિસ્તારોમાં જાણે પૂર આવ્યું હોય તેમ વરસાદી પાણી ફરી વળ્યા હતા.
મધ્યમાંથી પસાર થતી નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થતાં ઝઘડીયા તાલુકાના નદી કાંઠાના 5થી વધુ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા.
અવિરત વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં સોમનાથ-ભાવનગર હાઈવેનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે.
શ્રાવણ માસમાં મેઘરાજા ગુજરાત પર મહેરબાન જોવા મળી રહયા છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા
સમગ્ર રાજયમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા માર્ગો પર પાણી જ પાણી જોવા મળ્યું હતું
રાજયમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે ત્યારે આવનારા 5 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરવામાં આવી છે