ગુજરાત સરકારની "પ્રશંસનીય" કામગીરી, વરસાદના વિરામ બાદ રોડ-રસ્તાના સમારકામ અને નુકશાની સામે ડ્રોન સર્વે શરૂ
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવા સહિત રોડ-રસ્તાને મોટું નુકશાન થવા પામ્યું છે,
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવા સહિત રોડ-રસ્તાને મોટું નુકશાન થવા પામ્યું છે,
શહેરમાં અતિ બિસ્માર માર્ગના કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે
રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લા પ્રભાવિત થયા છે. જેમાં વલસાડ બાદ ડાંગ જિલ્લાનું આહવા સૌથી વધુ પ્રભાવિત થયું છે
ત્રણ દિવસથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે રોડ રસ્તાઓની હાલત પણ ગંભીર થતાં વાહનચાલકો જીવને જોખમે વાહન પ્રસાર કરી રહ્યાના દ્રશ્ય સામે આવી રહ્યા છે.
મોરબી જિલ્લામાં વરસાદથી તમામ ડેમમાં પાણીની આવક, પાણીની આવક થતાં મચ્છુ-3 ડેમના 2 દરવાજા ખોલાયા
અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા મુખ્ય માર્ગ એવા જૂના નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગડખોલ પાટિયા નજીક નવા ઓવર બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલ અવિરત વરસાદના પગલે વલસાડથી નવસારી વચ્ચે વરસાદી પાણી ફરી વળતા હાઈવેનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો