નવસારી: અતિભારે વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ,જનજીવનને વ્યાપક અસર
નવસારી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત મેઘમહેર થઈ રહી છે, જેથી નદી-નાળાં છલકાયાં છે.
નવસારી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત મેઘમહેર થઈ રહી છે, જેથી નદી-નાળાં છલકાયાં છે.
સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.જેમાં આજે વરસાદે વિરામ લીધા બાદ તંત્રની પોલ ખૂલી હોય તેમ લાગી રહ્યું છે.
વરસાદને કારણે સેવાશ્રમ રોડ નદીમાં ફેરવાયો,અનેક જાહેર માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા
રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદ મુસીબત રૂપ બની ગયો છે.
ભરૂચ જીલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાની સપાટીમાં વધારો થયો છે.
રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લા અસરગ્રસ્ત છે તો હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે હવે બીજેપી મદદ માટે આગળ આવી છે.
ઉપરવાસમાં વરસી રહેલ અનરાધાર વરસાદના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થયો છે.