“LIVE” રેસક્યું..! : ભાવનગરના નશીતપુર અને બનાસકાંઠાના અમીરગઢ નજીક પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવી લેવાયા...
રાજ્યમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતી સર્જાય છે, ત્યારે ભાવનગરના નશીતપુર ગામ નજીક કેરી નદીના કોઝ-વે પર કાર ફસાય હતી.
રાજ્યમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતી સર્જાય છે, ત્યારે ભાવનગરના નશીતપુર ગામ નજીક કેરી નદીના કોઝ-વે પર કાર ફસાય હતી.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાના 150 રોડ-રસ્તાઓ બંધ થઈ જતાં જનજીવન પર સીધી અસર પડી હતી. તો બીજી તરફ, જિલ્લાના 14 ગામોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા અપીલ કરાય છે.
હવામાન વિભાગ દ્વારા 2 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરાય છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
ભુવા ગામ પાસે વરસાદી પાણી ભરાતા એક ટેન્કર પાણીમાં ફસાઈ ગયું હતું. ભૂખી ખાડીના પાણી મુખ્યમાર્ગ પર ફરી વળતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો....
અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીએ તેની ભયજન સપાટી વટાવી રોદ્ર સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વરમાં જળ ભરાવના દ્રશ્યો જોવા મળ્યા....
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. જેથી કરીને ખેડૂતો ચિંતાતુર બન્યા
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 26 ફૂટ સુધી પહોંચ્યું હતું જેના પગલે સંભવિત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું