ગુજરાતમાં ટ્રાફિક નિયમો તોડતા પહેલા સાવધાન! સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ ચલાવવા પોલીસને આદેશ કરાયો...
ગુજરાત રાજ્યમાં ટ્રાફિક નિયમન અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને નિયમોનું પાલન કરાવવા માટે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવની સૂચના આપવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં ટ્રાફિક નિયમન અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને નિયમોનું પાલન કરાવવા માટે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવની સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો તોડનાર લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે સાત મેચની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ ઈંગ્લેન્ડના નામે રહી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડે શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે.