Connect Gujarat

You Searched For "help"

અઢી વર્ષની છોકરી માટે સોનુ સૂદ દેવદૂત સાબિત થયો, બાળકી ચાર હાથ અને પગ સાથે જીવી શકે છે સામાન્ય જીવન

10 Jun 2022 12:11 PM GMT
બોલિવૂડ એક્ટર સોનુ સૂદ અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

ભરૂચ : પરિવારથી વિખૂટો પડેલો હરિયાણાનો યુવાન મળી આવ્યો, પરિવારે માન્યો નબીપુર પોલીસનો આભાર...

22 May 2022 8:41 AM GMT
જિલ્લાની નબીપુર પોલીસે પરિવારથી વિખૂટા પડેલા પરપ્રાંતીય યુવાનનું પરિવાર સાથે મિલન કરાવી માનવતાની મહેક પ્રસરાવી છે

અંકલેશ્વર : પોલીસ વિભાગના કોમળ દ્રશ્યો, અસ્થિર મગજની મહિલાને બાળકો સાથે સારવાર અર્થે ખસેડાઇ

16 May 2022 6:47 AM GMT
અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં મગજથી અસ્વસ્થ મહિલા અને તેના બાળકોની કાળજી અને સંભાળ માનવ મંદિર ટ્રસ્ટે લીધી

શ્રીલંકામાં વડાપ્રધાનના રાજીનામાં બાદ ઠેર ઠેર હિંસા, ભારતીયો માટે હેલ્પલાઇન જાહેર.

10 May 2022 7:18 AM GMT
શ્રીલંકામાં આર્થિક સંકટથી ઉપજેલ સંતોષ હવે ગૃહયુદ્ધનું કારણ બની શકે છે. સોમવારે વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ વિપક્ષના દબાણમાં રાજીનામું આપી દીધું હતું.

ભરૂચ: આરોગ્ય વિભાગને અર્પણ કરાય રૂ.18 લાખની કિંમતની એમ્બ્યુલન્સ

9 May 2022 10:37 AM GMT
ભરૂચ જિલ્લાના છેવાડાના ગામમાં વસતા લોકોને આરોગ્યની સેવાઓ મળતી રહે તે માટે ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચ આગળ આવ્યું છે

અમરેલી : પરિવારનું ગુજરાન ચલાવવાની મજબૂરીઓ વચ્ચે 65 વર્ષીય વૃદ્ધાની આંખોમાં દેખાઈ આવ્યો ખરો "મધર્સ ડે"

8 May 2022 1:19 PM GMT
આજે “મધર્સ ડે” હોય ત્યારે ગુજરાતીમાં કહેવત છે કે, માં તે માં બાકી, બીજા બધા વગડાના વા...

વડોદરા : દારૂના વ્યવસાય તરફ વળેલી મહિલાઓના પુનર્વસન માટે પોલીસ 'સી' ટીમની અનોખી પહેલ

25 April 2022 10:41 AM GMT
પોતાના ઘરનું ગુજરાન ચલાવવા દારૂના વ્યવસાય તરફ વળેલી મહિલાઓના પુનર્વસન માટે પોલીસ કમિશનરે કમર કસી હતી

સુરત : દક્ષિણ ગુજરાતમાં માવઠાએ બગાડ્યો કેરીનો પાક, સહાય માટે ખેડૂતે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

23 April 2022 11:10 AM GMT
સમગ્ર રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકશાન પહોચ્યું છે

ગાંધીનગર: ભરૂચ અને નર્મદા જિલ્લા પ્રમુખ દ્વારા કૂપોષિત બાળકોને દત્તક લેવાયા, ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ

30 March 2022 8:09 AM GMT
ભરૂચ અને નર્મદા જિલ્લાના ભાજપા પ્રમુખ દ્વારા ગાંધીનગર ખાતેથી કુપોષણ નાબૂદ અભિયાન હાથ ધરવામાં આવ્યું.કાર્યક્રમ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ...

અમદાવાદ પોલીસની મદદ, વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્ર પર સમયસર પોહચી,જાણો શું છે સમગ્ર મામલો

28 March 2022 9:52 AM GMT
રાજ્યમાં આજથી માધ્યમિક બોર્ડ તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજથી પરીક્ષા શરૂ થઇ ગઈ છે.

ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા વડીલોના ઘર ખાતે કરાયું સેવા કાર્ય

13 March 2022 9:27 AM GMT
ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપકના જન્મ દિવસની વડીલોના ઘર ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી

અમેરિકાએ રશિયાના પડોશમાં 12,000 સૈનિકો મોકલ્યા, રાષ્ટ્રપતિ જો બિડેને જણાવ્યું કારણ

13 March 2022 7:38 AM GMT
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે તાજેતરના દિવસોમાં અમેરિકાએ રશિયાની સરહદે લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને રોમાનિયામાં 12,000 સૈનિકો મોકલ્યા...
Share it