ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.. By Connect Gujarat Desk 23 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા અમદાવાદ-સુરત NH-48 પર વડોદરા નજીક ભારે ટ્રાફિકજામ, 3 કિમી લાંબી કતારોમાં અનેક વાહનચાલકો અટવાયા... 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો છે. જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિક જામમાં ફસાઇ ગયા હતા By Connect Gujarat 27 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn