ભરૂચ ભરૂચ : ઝઘડિયામાંથી પસાર થતા SOU ને જોડતા માર્ગ પર ઉડતી ધુળની ડમરીઓથી વાહન ચાલકોને હાલાકી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં SOU એકતાનગરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, By Connect Gujarat Desk 01 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: વેસુ કેનાલ રોડ પર નશામાં ધૂત નબીરાએ 10 બાઇક ઉડાડી, 4ને પહોચી ઇજા સુરત શહેરના વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડી કારને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી. By Connect Gujarat 12 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ભરૂચના વડદલા ચોકડી પર અજાણ્યા વાહનની ટક્કરે મહિલા મહિલાનું મોત વડદલા ચોકડી પર રોડ ઓળંગતી વખતે એક 55 વર્ષીય મહિલાનું અજાણ્યા વાહન ચાલકની અડફેટમાં ગંભીર ઈજાનોને પગલે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. By Connect Gujarat 17 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વરસાદની “આગાહી” : આગામી 2 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું..! હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યને કમોસમી વરસાદે ઘમરોળ્યું હતું, By Connect Gujarat 15 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ધર્મનગર ટાઉનશીપ નજીક માટેલા સાંઢની જેમ દોડતા ડમ્પરની અડફેટે યુવાનનું મોત ભરૂચના ધર્મનગર ટાઉનશીપ નજીક ડમ્પર ચાલકે બાઈક સવારને ટક્કર મારતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. By Connect Gujarat 09 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડિયાના નાનાસાંજા ફાટક નજીક અજાણ્યા વાહનની ટક્કરે મહિલા વન કર્મચારીનું મોત... ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ફાટક નજીકથી મોપેડ પર પસાર થતાં મહીલા વન કર્મચારીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. By Connect Gujarat 15 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા જાપાનમાં રનવે પર ઉતરતાની સાથે જ પ્લેનમાં આગ લાગી, તમામ મુસાફરો સુરક્ષિત..! જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ ફરી એકવાર મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. By Connect Gujarat 02 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ભારતીય મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌરને મેચમાં સ્ટમ્પને ફટકારવું પડ્યું ભારે, ICCએ મૂક્યો 2 મેચનો પ્રતિબંધ..! ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને ગુસ્સા આવતો બેટ વડે તેને સ્ટમ્પને ફટકાર્યું હતું. ICCએ તેના પર બે મેચનો પ્રતિબંધ મૂક્યો છે. By Connect Gujarat 26 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પરે બાઈકસવાર દંપત્તિને અડફેટે લીધું, પતિની નજર સામે પત્નીનું મોત... સુરત શહેરના સચિન વિસ્તારમાં પૂરપાટ જતા ડમ્પરે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું હતું. By Connect Gujarat 19 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn