જામનગર: મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિની ઉજવણી,ગૃહ પ્રધાન અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
જામનગરમાં મહારાણા પ્રતાપની 484 મી જન્મજયંતિ અને જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ પર અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા