અમેરિકા ટૂંક સમયમાં 487 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી ડિપોર્ટ કરશે !
અમેરિકા ટૂંક સમયમાં 487 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી ડિપોર્ટ કરવાની તૈયારીમાં છે. એ દરમિયાન સરકારે ભારતીયો સાથે દુર્વ્યવહાર થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.