ભરૂચ: શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધીના ગેરકાયદેસર દબાણો હટાવવાનું શરૂ, દબાણકર્તાઓમાં ફફડાટ
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફનો માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ હતી.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફનો માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ હતી.
અંકલેશ્વર તંત્ર દ્વારા અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા
દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા ફરી ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રૂપણે બંદર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અનઅધિકૃત બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા.
ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ-આમલા ગભાણમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ગેરકાયદેસર ઝૂંપડાઓ અને દબાણો સામે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. આજે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ બળ તથા નગરપાલિકા કર્મચારીઓની મદદથી 50થી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા.
સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટના નામથી ગેંગ ચલાવતા રાહુલ પીંપડેના ગેરકાયદેસર ત્રણ મકાન પર કાયદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.
ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજો કરી લેનારા 27 પરિવારોને તંત્રએ હટાવી સરકારી જમીન ખુલ્લી કરી છે.510 એકર જમીન ઉપરના ઉભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી પાક દૂર કરી દેવામાં આવ્યો
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના હાર્દસમા રોડનું કામ શરૂ કરવામાં જે નડતરરૂપ દબાણ છે, તે દૂર કરવા દબાણકર્તાઓને નગરપાલિકા તંત્રએ અલ્ટીમેટમ આપી કાર્યવાહી હાથ ધરી હતી.