ભરૂચભરૂચ: વાલિયાના 2 ગામોમાં સરકારી જમીન પર કરાયેલ દબાણો હટાવવામાં આવ્યા ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ-આમલા ગભાણમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી By Connect Gujarat Desk 09 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મામલતદાર કચેરી નજીકના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ ગેરકાયદેસર ઝૂંપડાઓ અને દબાણો સામે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. આજે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ બળ તથા નગરપાલિકા કર્મચારીઓની મદદથી 50થી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા. By Connect Gujarat Desk 21 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ લીડરના ઘર પર ચાલ્યું બુલડોઝર,પોલીસે 1300 ગુનેગારોની બનાવી યાદી સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટના નામથી ગેંગ ચલાવતા રાહુલ પીંપડેના ગેરકાયદેસર ત્રણ મકાન પર કાયદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 18 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરના સરોદમાં તંત્રની મોટી કાર્યવાહી, 510 એકર ગૌચરની જમીનમાંથી દબાણ દૂર કર્યા… ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજો કરી લેનારા 27 પરિવારોને તંત્રએ હટાવી સરકારી જમીન ખુલ્લી કરી છે.510 એકર જમીન ઉપરના ઉભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી પાક દૂર કરી દેવામાં આવ્યો By Connect Gujarat Desk 29 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધી માર્ગ પરના દબાણકર્તાઓને પાલિકાનું અલ્ટીમેટમ..! ભરૂચ જિલ્લાના જંબુસર નગરના હાર્દસમા રોડનું કામ શરૂ કરવામાં જે નડતરરૂપ દબાણ છે, તે દૂર કરવા દબાણકર્તાઓને નગરપાલિકા તંત્રએ અલ્ટીમેટમ આપી કાર્યવાહી હાથ ધરી હતી. By Connect Gujarat Desk 17 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર પાલિકા પુનઃ એકવાર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કસરત શરૂ કરી, કાયમી કોઈ ઉકેલ શોધાય તે જરૂરી! અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરીને માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. By Connect Gujarat Desk 17 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : દયાદરા ગામ પાસે હાઇવે ઓથોરિટીની મોટી કાર્યવાહી, નડતરરૂપ દબાણ હટાવવામાં આવ્યા ભરૂચ તાલુકાના દયાદરા ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્ર દ્વારા દબાણકર્તાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી,અને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 08 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : મનપા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંવેદનશીલ વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણોને દૂર કરાયા... વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી રોડ-રસ્તા પર કરવામાં આવેલા ગેરકાયદેસરના દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 05 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : નવાપુરામાં દબાણ હટાવવા પહોચેલી પાલિકાની ટીમ સાથે લોકોની રકઝક, પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા વડોદરા શહેરના નવાપુરા-મહેબુબપુરા વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક લોકો દ્વારા રકઝક કરી મારામારી થઈ હોવાની વાતો પણ સામે આવી હતી. By Connect Gujarat Desk 22 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn