ભરૂચ: જંબુસર બાયપાસ ચોકડીથી કંથારીયા માર્ગ પરના દબાણો કરાયા દૂર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત
દબાણકારોને તંત્ર દ્વારા નોટિસ પાઠવી સ્વેરછાએ દબાણો હટાવી લેવા તાકીદ કરવામાં આવી હતી. જોકે તેમ છતાં દબાણો ન હટાવાતા તંત્ર દ્વારા આજરોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી
દબાણકારોને તંત્ર દ્વારા નોટિસ પાઠવી સ્વેરછાએ દબાણો હટાવી લેવા તાકીદ કરવામાં આવી હતી. જોકે તેમ છતાં દબાણો ન હટાવાતા તંત્ર દ્વારા આજરોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી
સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂ. 100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનધિકૃત દબાણો દૂર કરાયા છે.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠા પર કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું,અને વિવાદિત અગોરા મોલનું દબાણ તોડવાની કામગીરી પણ કરવામાં આવી હતી.
અંકલેશ્વર નગર પાલિકાની દબાણ શાખા દ્વારા જીનવાલા સ્કૂલના ગેટ પાસે ગેરકાયદેસર ઉભા કરાયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વરના સારંગપુરની વિહારધામ સોસાયટીમાં કરવામાં આવેલા ગેરકાયદે દબાણોને બૌડા વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં અને યાત્રાધામ સોમનાથ મંદિરની નજીક દબાણો વધી ગયાં હોવાની ફરિયાદો આવતી હતી.
દાહોદમાં સરકારી કચેરીના રસ્તે આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
પારડી તાલુકાના રોહીણા ગામમાં નહેર વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધેલી દુકાનોને દૂર કરવા તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.