અંકલેશ્વરમાં ખાનગી ટ્રાવેલ્સના બસના ચાલકને કોર્ટે એક વર્ષની સખ્ત કેદની સજા ફટકારી
અંકલેશ્વરમાં ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે વાલિયા જવા માટે કોસમડી પાસે ઉભેલા બે શખ્સોએ હાથ કરતા બસ ઉભી રાખી હતી.
અંકલેશ્વરમાં ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે વાલિયા જવા માટે કોસમડી પાસે ઉભેલા બે શખ્સોએ હાથ કરતા બસ ઉભી રાખી હતી.
રાવલપિંડીની વિશેષ અદાલતે બુધવારે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને કડક સજાની જાહેરાત કરી છે.