ભરૂચ: કોંગ્રેસ દ્વારા વોટ ચોર-ગાદી છોડ અભિયાન અંતર્ગત યોજાનાર સહી ઝુંબેશના આયોજન અંગે બેઠક યોજાય
ભરૂચ કોંગ્રેસની મળેલ બેઠકમાં આવનાર સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર ‘વોટ ચોર-ગાદી છોડ’ના કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી
ભરૂચ કોંગ્રેસની મળેલ બેઠકમાં આવનાર સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર ‘વોટ ચોર-ગાદી છોડ’ના કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મર્હુમ અહેમદ પટેલની પ્રતિમા મુકવાની માંગ સાથે નોટીફાઇડ એરિયા કોંગ્રેસ દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો...
પંડિત જવાહરલાલ નહેરૂ આઝાદી બાદ તેવો ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.બાળકો તેમને ખુબ જ પ્રિય હતા.તેથી તેમના જન્મદિનને ચિલ્ડ્રન ડે તરીકે પણ ઉજવવામાં આવે છે.
સંવિધાન બચાવો અભિયાન અંતર્ગત ભરૂચ, અંકલેશ્વર અને નેત્રંગ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા “જય બાપુ, જય ભીમ, જય સંવિધાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ યુનુસ પટેલનું અવસાન થતા મર્હુમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું
માર્ગોનાં બંને છેડે ખાણી-પીણીની લારીઓ, શાકભાજી- ફુટ વિક્રેતાઓ વગેરે ઉભા રહીને જે રોજી રોટી કમાઈ રહ્યા હતા. તેમની લારીઓ પાલિકા દ્વારા હટાવવામાં આવી. તેને ડીટેઈન પણ કરાઈ હતી