અમદાવાદ: MLA જિગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન,કહ્યું ખોટી રીતે ધરપકડ કરવામાં આવી
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના મુદ્દે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા આજે સારંગપુર ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના મુદ્દે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા આજે સારંગપુર ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું
નીતિન પટેલે કહ્યું હતું કે, મને તમારા રક્ષણની જરૂર નથી, હું કુટી લઉં તેમ છું.
ભરૂચ, વડોદરા, બનાસકાંઠા અને તાપી સહિતના અન્ય જિલ્લાઓમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધી અગાઉ બે વખત કોર્ટમાં હાજરી આપી ચુકયાં છે. આજે શુક્રવારે તેમણે ત્રીજી વખત હાજરી આપી વધારાનું નિવેદન નોંધાવ્યું હતું.
સી.આર.પાટિલે નોકરી બાબતે આપેલા વિવાદિત નિવેદન પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતા