સાપુતારા : સુરતના પર્યટકો ભરેલી બસ ખીણમાં ખાબકી, 2 ના મોત.
સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓવરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા.
સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓવરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ પાસે માર્ગ અકસ્માત એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં સરકારી ચોપડે આઇકોનિક પ્લેસ ગણાતા તીર્થસ્થાનમાં રખડતા ઢોરે ભારે આતંક મચાવ્યો છે.
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉતરી રહેલો આઇસર ટેમ્પો 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો.
ભરૂચમાં ખાનગી ટ્રાવેલ્સના સુપરવાઇઝરો દ્વારા બસના ડ્રાઇવરને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે ઇજાગ્રસ્ત ડ્રાઇવરને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી શનિવારે (27 એપ્રિલ)ના રોજ હેલિકોપ્ટરમાં ચઢતી વખતે જ લથડિયું ખાઈને પડી ગયા હતા.