અમરેલી:ખાંભા APMC સેન્ટરમાં નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવ્યુ નિરીક્ષણ
નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લા ખાંભા ખાતે ડુંગળીની ખરીદી અંગે નાફેડના સતાધીશ સાથે એમ.ડી. દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.
નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લા ખાંભા ખાતે ડુંગળીની ખરીદી અંગે નાફેડના સતાધીશ સાથે એમ.ડી. દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.
માલપુરની યુજીવીસીએલની ટીમ વીજ ચેકિંગમાં ગઈ હતી એ દરમ્યાન વીજકર્મી પર ચોરીવાડ વિસ્તારમાં હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાય છે
વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થતાંની સાથે જ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે,
ભરુચના જંબુસર તાલુકામાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રેન્જ આઈ.જી સંદીપ સિંઘ ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા.
અમદાવાદના હાટકેશ્વરમાં બનેલા છત્રિપતિ શિવાજી મહારાજ બ્રિજની નબળી ગુણવત્તા અંગે સવાલ ઉભા થયા છે. જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરતાથી નોંધ લીધી છે.
જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે