ભરૂચ: જંબુસરમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર,પોલીસે તપાસ આદરી
અજાણ્યા ઈસમનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. આશરે ૪૫ વર્ષના પુરુષનો મૃતદેહ મળી આવ્યો
અજાણ્યા ઈસમનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. આશરે ૪૫ વર્ષના પુરુષનો મૃતદેહ મળી આવ્યો
યુવતી તેના ઘરમાં સૂતી હતી તે દરમિયાન ગામના જ બે નરાધમોએ તેના ઘરમાં ઘૂસી અંધારાનો લાભ લઈ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ભરૂચના જંબુસર બજારમાં ડુપ્લીકેટ ટાઈગર બ્રાન્ડના નામવાળા ડુપ્લીકેટ સેફટી બુટ વેચવાવાળા ત્રણ દુકાનદારો સામે પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ગુમ થયેલ કે ચોરી થયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા.
પીઆઈ એ.વી.પાણમીયા અને પીએસઆઈ પી.એન. વલવીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તલાવપુરા વિસ્તારમાં તલાવના કિનારે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે
પોલીસે તસ્કરો પાસેથી રૂ. 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાથેજ જંબુસર પોલીસે AC તેમજ લેપટોપની ચોરી કરનાર બન્ને તસ્કરોનું જાહેરમાં સરઘસ કાઢ્યું
જંબુસર પોલીસે સીઆર પોર્ટલની મદદથી ગુમ થયેલ, ચોરી થયેલ વાહનો, મોબાઈલો, લેપટોપને શોધી કાઢી અરજી કરનાર અરજદારોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અર્પણ કર્યા
ભરૂચની જંબુસર પોલીસને બાતમી મળી હતી કે પટેલ સોસાયટીમાં રહેતા હનીફ ઈશપ પટેલ પોતાના રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે માણસોને બોલાવી પત્તા-પાના વડે