ભરૂચ : જંબુસર ચોકડીથી કંથારીયા-થામ-દેરોલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર, સ્થાનિકોમાં રોષ...
માર્ગ ખખડધજ હાલતમાં હોય જેથી તેની રજકણો ધૂળ સ્વરૂપે બની ઉડતી રહેતી હોય છે. જેનાથી આજુબાજુના રહીશો અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
માર્ગ ખખડધજ હાલતમાં હોય જેથી તેની રજકણો ધૂળ સ્વરૂપે બની ઉડતી રહેતી હોય છે. જેનાથી આજુબાજુના રહીશો અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
જંબુસર પોલીસે 2 અલગ લગ સ્થળોએથી જુગાર રમતા 20 જુગારીયાઓને રૂ. 2.90 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામે વર્ષોથી ભરૂચની દૂધ ધારાડેરી સાથે સંકળાયેલ સામોજ દૂધ ઉત્પાદક મંડળી આવેલ છે.
સિંચાઈના પાણી વિના ખેતરોમાં પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતોની વ્યાપક રજૂઆત બાદ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવતા હાસકારો થયો છે.
ભરુચ જિલ્લાના જંબુસરમાં ચારે કોર ગંદકીનું સામ્રાજ્ય છે અને જંબુસર બજારમાં પણ જયા જોવો ત્યાં ગંદકી જોવા મળે છે.
ભરૂચ જિલ્લાના જંબુસર સહિત વિવિધ તાલુકાઓમાં ખાતરની તંગી જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.