ભરૂચ: જંબુસર અને આમોદ ન.પા.ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર,જુઓ કોણે મારી બાજી
ભરૂચની જંબુસર અને આમોદ નગરપાલિકાની ચૂંટણી યોજાય હતી જેમાં જંબુસરમાં કોંગ્રેસ તો આમોદમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો...
ભરૂચની જંબુસર અને આમોદ નગરપાલિકાની ચૂંટણી યોજાય હતી જેમાં જંબુસરમાં કોંગ્રેસ તો આમોદમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો...
જંબુસર તાલુકાના જંત્રાણ ગામની નવીનગરી પાસેથી જુગાર રમતા ચાર જુગારીયાઓને કાવી પોલીસે ૧૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
જંબુસરમાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું લોકાર્પણ, મંત્રી કુંવરજી હળપતિ રહ્યા ઉપસ્થિત.
પોલીસ વિભાગ દ્વારા જંબુસર પોલીસ મથકે આયોજન, વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કરાયું.
કારેલી ગામના મેહતાવાગો અને દોરીયાવગુ વિસ્તારના ખેતરો પાણી પાણી થઈ જતાં વાવેલ પાક નષ્ટ થવાના આરે આવ્યો