ભરૂચ : કોઈકના બુજતાં જીવનદીપને નવજીવન આપવા જંબુસર સરસ્વતી વિદ્યાલય ખાતે રક્તદાન શિબિર યોજાઈ
ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ઠેર ઠેર રક્તદાન શિબિર યોજાઈ રહી છે
ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ઠેર ઠેર રક્તદાન શિબિર યોજાઈ રહી છે
આગામી ચૂંટણીને ધ્યાને લઇ દરેક પક્ષો પોતાની જીત માટે અલગ અલગ રચનાની ગોઠવણીના કામે લાગી ગયા છે.
નગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જોકે, પ્રથમ વરસાદે જ ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થયા હતા.
જંબુસર નગરના વોર્ડ નંબર 7માં પાણીની સમસ્યા સમયસર ન મળતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી નગરપાલિકા તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ
નાડા ગામમાં યુવાન લોકો દારૂની લતને કારણે યુવાનીમાં જ મૃત્યુ પામ્યા છે. જેને કારણે તેમના પરિવારમાં દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે..
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે. તેમ કેટલાય નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે.