જામનગર: કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ નોંધાયો,આરોગ્ય વિભાગમાં દોડધામ
જામનગરમાં આફ્રિકા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે.
જામનગરમાં આફ્રિકા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે.
સમારોહમાં નૌસેનાના 50 જવાનો દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર પ્રદાન કરવામાં આવ્યું હતું
જામનગરમાં ભાજપના ઉપક્રમે સરદાર જયંતિની ઉજવણી કરવામાં આવી.
સોની ટીવી પર ટેલિકાસ્ટ થતા કૌન બનેગા કરોડપતિ શોમાં ગુજરાતના જામનગરનો યુવાન પહોંચતા વતનમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
જગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિની જામનગર શહેરમાં રંગેચંગે ઉજવણી કરાય રહી છે
કચ્છના ભૂકંપ બાદ મોડા-વાલસુરા ગામે સર્જાઈ હતી તારાજી, ભારતીય નૌકાદળ દ્વારા મોડા-વાલસુરા ગામનું પુન: નિર્માણ.