અંકલેશ્વર: પાર્ટીપ્લોટમાં લગ્નપ્રસંગ દરમ્યાન રૂ.3.48 લાખના સોનાના દાગીનાની ચોરી, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ
અંકલેશ્વરમાં પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યો ઈસમ સોનાના દાગીના ભરેલ બેગ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે