ભરૂચ: ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં પનામાં રોગનો એટેક, ધરતીનો તાત ચિંતાતુર
ભરૂચના ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં રોગનો પગ પેસારો થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ રોગમાં ગાંઠમાં સુકારો લાગે ત્યારબાદ આખુ થડ સુકાઈ જતા ઉભો પાક નષ્ટ થઈ રહ્યો છે.
ભરૂચના ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં રોગનો પગ પેસારો થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ રોગમાં ગાંઠમાં સુકારો લાગે ત્યારબાદ આખુ થડ સુકાઈ જતા ઉભો પાક નષ્ટ થઈ રહ્યો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કદવાલી ગામના બસ સ્ટેન્ડ નજીક ચા-નાસ્તાની દુકાનની પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવવાના મામલે રાજપારડી પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો હતો,
ભરૂચના ઝઘડીયા તાલુકાના જુના તોથીદ્રા ગામે ગૌચરની જમીન પરથી થતું ગેરકાયદે રેતી વહન અટકાવવા અને ભાલોદ ગામે ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોરના ગ્રામજનોની ગૌચરની જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લાના 12 મંડળોના પ્રમુખની વરણીને આવકારી છે જ્યારે ઝઘડિયા તાલુકા પ્રમુખ તરીકે સંદીપ પટેલની નિયુક્તિનો સખત વિરોધ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે
વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દુષ્કર્મ પીડિતાના પરિવાજનો ની મુલાકાતે આજે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આવી પહોંચ્યા હતા.
ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે થયેલ ચકચારી દુષ્કર્મના પ્રકરણમાં મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડયાએ સરકારને પત્ર લખી કેસમાં ફી લીધા વગર આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવવાની તૈયારી બતાવી છે