અમદાવાદઅમદાવાદ: જીતુ વાઘાણીની જીત સામે "આપ"ને વાંધો, જુઓ આરોપ લગાવતા શું કહ્યું આમ આદમી પાર્ટી ભાવનગરના ઉમેદવાર રાજૂ સોલંકીએ ભાજપના ઉમેદવાર અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે By Connect Gujarat 13 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: CM શિવરાજસિંહ ચૌહાણે જીતુ વાઘાણીના સમર્થનમાં જાહેર સભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર પશ્ચિમના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભાવનગર પહોંચ્યા હતા અને જાહેર સભા સંબોધી હતી By Connect Gujarat 19 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવર્ષના બે સિલિન્ડર મફત, CNG-PNG ના ભાવમાં 10 ટકાનો ઘટાડો ગુજરાત સરકારની 'દિવાળી ગિફ્ટ' રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના બે સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે By Connect Gujarat 17 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: PM મોદીના યોજાનાર કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાય,જવાહર મેદાનમાં યોજાશે સભા આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે છે ત્યારે પી.એમ.ના કાર્યકરમણિ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાય હતી By Connect Gujarat 20 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જન્મદિવસની સેવાકાર્યો દ્વારા ઉજવણી રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે તેમના જન્મદિન નિમિતે ભાવનગર શહેરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું By Connect Gujarat 11 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ઘર આંગણે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જાણો સમગ્ર મામલો..! ગુજરાતમાં જાણે આંદોલનની વણજાર થઈ હોય તેવું દેખાઈ આવે છે. શિક્ષકો, સરકારી કર્મચારીઓ, મેડિકલ સ્ટુડન્ટ, ડૉક્ટર બાદ હવે ખેડૂતોએ પણ સરકાર સામે વિરોધનો છે. By Connect Gujarat 10 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : શિક્ષકો સહિત આરોગ્યકર્મીઓ હડતાળના માર્ગે, કહ્યું માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરીશું ગુજરાતમાં આજથી જૂની પેન્શન યોજના લઈને શિક્ષકોનું આંદોલન શરૂ થયું છે. જેમાં અન્ય ખાતાના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે By Connect Gujarat 03 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: લઠ્ઠાકાંડ મામલે હાઇપાવર કમિટીની રચના, મંત્રી જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત બોટાદ અને ધંધુકા પંથકમાં બનેલી ઝેરી દારૂકાંડની ઘટનામાં હાલ જયારે ૬૩ જેટલા લોકો ભાવનગર સર.ટી.હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે By Connect Gujarat 26 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : શિક્ષણ મંત્રીએ પાણી મુદ્દે આપ્યું હતું "આશ્વાશન", પાણી નહીં મળતા મહિલાઓ માથે પીપળા મુકી રસ્તે ઉતરી... કુંભરવાડા વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. પરંતુ આજે એક આઠવડિયા બાદ પણ પાણી નહીં મળતા મહિલાઓ માથે પીપળા મૂકીને રસ્તે ઉતરી આવી હતી. By Connect Gujarat 13 May 2022Share Twitter Share Whatsapp LinkedIn