ગુજરાત જુનાગઢ : કેશોદમાં તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ પંચાળા ગામની મહિલા સાથે ગામના જ ઈસમે જ તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી મહિલાને થપ્પડ મારી દુષ્કર્મ આચર્યું પોલીસે ફરિયાદ દર્જ કરીને શરૂ કરી તપાસ By Connect Gujarat Desk 12 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કેશોદ ખાતે જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાયો... જુનાગઢ જિલ્લાના કેશોદ સ્થિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં “જળ સંચય અભિયાન”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 05 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુપર વાઈઝરે જ ચોરી કરી..! : જુનાગઢ-સુખપુરના વેર હાઉસમાંથી રૂ. 4 લાખના 135 કટ્ટા ચણાની ચોરીનો ભેદ ઉકેલાયો... સુખપુર ગામે ધ્રુવી પટોડીયા તેમજ જીત પટોડીયાના સર્વે નં.35 પ્લોટ નં.2માંથી 135 કટ્ટા ચણાની ચોરી થયાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાય હતી. જેમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં કંપની સુપર વાઈઝરનો ભાંડો ફૂટ્યો By Connect Gujarat Desk 21 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: શહેર બન્યું સિંહોનું રહેઠાણ,ખોરાકની શોધમાં ફરતા સાવજોથી લોકોને મળ્યું રક્ષણ છેલ્લા 15 દિવસથી રાત્રિના સમયે સિંહ રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે.તો ક્યાંક લોકોના મકાનની બહાર મહેમાન બની બેઠા હોય છે.રાત્રિ દરમિયાન મારણ કરીને મિજબાની માણી રહ્યા છે By Connect Gujarat Desk 13 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન જૂનાગઢ: બ્રહ્મલીન તનસુખગિરિ બાપુની પ્રાર્થના સભા યોજાય,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખ ગીરી બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી.બાપુના નિવાસ્થાન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આ પ્રાર્થના સભા યોજાઈ હતી. By Connect Gujarat Desk 23 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ચપ્પુની અણીએ અમદાવાદના 2 સેલ્સમેન લૂંટાયા, દાગીના-રોકડ મળી રૂ. 1 કરોડના મુદ્દામાલની લૂંટ બાંટવા-કુતિયાણા રોડ પર કારમાંથી અઢી કિલો સોનું, 5 કિલો ચાંદી અને રૂ. 2.50 લાખ રોકડ અને મોબાઈલ મળી રૂ. 1 કરોડ 15 લાખ 82 હજારનો મુદ્દામાલ લૂંટીને ફરાર થઈ ગયા By Connect Gujarat Desk 06 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરાયું આર્મ્સ એક્ટ હેઠળ ગેરકાયદેસર હથિયારો રાખનાર શખ્સોને પોલીસે ઝબ્બે કર્યા હતા. આ સાથે જ આરોપીઓ પાસેથી પોલીસે વાહનો, હથિયારો, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો By Connect Gujarat Desk 17 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : સ્થળ’ ત્યાં જળ’ની પરિસ્થિતી સર્જાતા તંત્ર એલર્ટ, NDRF-SDRF દ્વારા 15 લોકોનું રેસક્યું કરાયું... સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં વરસાદ ખમૈયા કરે, અને પાણી ઓસરી જાય તે માટે મટીયાણા ગામના સરપંચએ દુહો ગાઇને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી By Connect Gujarat 23 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી અને જુનાગઢમાં પાણીમાં ડૂબી જવાથી 2 યુવાનોના મોત, પોલીસ તપાસ શરૂ... અમરેલીના ટીંબી ગામે નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ, જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત By Connect Gujarat 11 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn