નવરાત્રીના સાતમા દિવસે જુનાગઢ શહેરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે ગરબા યોજાયા
નવરાત્રી મહોત્સવ 2024ના સાતમાં દિવસે જુનાગઢ શહેરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રી મહોત્સવ 2024ના સાતમાં દિવસે જુનાગઢ શહેરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામના યુવાનને નોકરીની લાલચ આપી રૂપિયા 9 લાખ 32 હજારની છેતરપિંડી આચરનાર ભેજબાજની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢના અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાજી મંદિરે નવરાત્રીના પ્રારંભ સાથે જ ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા.
નવરાત્રી દરમ્યાન પોલીસકર્મીઓ 24 કલાક પોતાની ફરજમાં રોકાયેલા હોય છે, ત્યારે જુનાગઢ ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ પરિવાર માટે રક્ષા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગ્રામ પંચાયતમાં પુત્રના સ્કોલરશીપ માટે દાખલો લેવા માટે ગયેલી મહિલા દુષ્કર્મનો ભોગ બની હતી
જૂનાગઢ મહાનગરપાલિકામાં સફાઈ કામ કરતી સખી મંડળની બહેનોને બે માસથી પગાર ન મળતા મનપા કચેરી ખાતે હડતાલ બેસીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢના ગિરનાર પર્વતની ગોરક્ષનાથ ટૂંક પાસે સુરતના પરણિત પ્રેમી યુગલે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી,પોલીસે વિકૃત હાલતમાં મળેલા મૃતદેહનો કબજો મેળવીને તપાસ શરૂ કરી હતી.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતેથી પોલીસે રૂપિયા 2.39 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.