જૂનાગઢ: શહેર બન્યું સિંહોનું રહેઠાણ,ખોરાકની શોધમાં ફરતા સાવજોથી લોકોને મળ્યું રક્ષણ
છેલ્લા 15 દિવસથી રાત્રિના સમયે સિંહ રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે.તો ક્યાંક લોકોના મકાનની બહાર મહેમાન બની બેઠા હોય છે.રાત્રિ દરમિયાન મારણ કરીને મિજબાની માણી રહ્યા છે
છેલ્લા 15 દિવસથી રાત્રિના સમયે સિંહ રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે.તો ક્યાંક લોકોના મકાનની બહાર મહેમાન બની બેઠા હોય છે.રાત્રિ દરમિયાન મારણ કરીને મિજબાની માણી રહ્યા છે
જંગલ વિસ્તારમાં રહેતા સિંહો હવે માનવ વસાહત તરફ આવવા લાગતા લોકોમાં પણ અચરજ સાથે ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે માનવ વસાહત તરફ આવતા સિંહોની અવરજવર મુદ્દે વન વિભાગ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં હાલ મગફળી તેમજ સોયાબીનની આવક મબલખ થઈ રહી છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ સારી ક્વોલિટી તેમજ નબળી ક્વોલિટીના યોગ્ય પ્રમાણમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે.
કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે, તેવી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 317 મિલકતોને સીલ કરવામાં આવી છે.
જૂનાગઢના પ્રાણ પ્રશ્ન રેલવે ફાટક સહિતના પ્રશ્નોને લઈને સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજુઆત કરવામાં આવી હતી.
જૂનાગઢના માળીયા હાટીના નજીક આવેલા ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોના મોત નિપજ્યા છે.આ ગંભીર અકસ્માતમાં સાત મૃતકોમાં પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ છે.
જુનાગઢ શહેરના કાળવા ચોક વિસ્તારમાં રાત્રિના સમયે તીક્ષ્ણ હથિયાર લઈને ધમાલ મચાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.