જૂનાગઢના મધુરમ બાયપાસ પર કાર બળીને ખાખ, ચાલકનો આબાદ બચાવ
જૂનાગઢના મધુરમ બાયપાસ પર મંગળવારે રાત્રે એક XUV કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી. કારચાલક ઈશાનભાઈ આહીર ઝાંઝરડા ચોકડી તરફ જઈ રહ્યા હતા
જૂનાગઢના મધુરમ બાયપાસ પર મંગળવારે રાત્રે એક XUV કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી. કારચાલક ઈશાનભાઈ આહીર ઝાંઝરડા ચોકડી તરફ જઈ રહ્યા હતા
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે વાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સે આધેડ ખેડૂતની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના યુવાનોને વન વિભાગમાં RFOની નોકરી આપવાની લાલચ આપી ભેજાબાજોએ રૂ. 4.50 લાખ પડાવી લીધા હતા.
જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધારવા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને સરાહનીય પગલું ભર્યું છે,કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કરાયું છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ સ્થિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં “જળ સંચય અભિયાન”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ જનરલ હોસ્પિટલમાં દર્દીઓને તમામ પ્રકારની સુવિધા એક જ સ્થાને મળી રહે તેવા હેતુથી ગુજરાત ભરમાં સૌપ્રથમ આયુષ વિંગ એટલે કે આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ પદ્ધતિથી સારવાર શરૂ કરવામાં આવી છે.
જુનાગઢ જિલ્લાના મઢડા સ્થિત આઈ સોનલધામ ખાતે આઈ સોનલ માતાજીના 101માં પ્રાગટ્ય દિવસની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.