જુનાગઢ : અક્ષર જ્વેલર્સમાંથી રૂ. 91 લાખના સોનાની હેરાફેરી કરનાર મેનેજર સહિત 2 શખ્સોની ધરપકડ...
અક્ષર જ્વેલર્સમાંથી સોનાની ઉચાપત કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
અક્ષર જ્વેલર્સમાંથી સોનાની ઉચાપત કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ગળોદર ગામના વીર શહીદ જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા.
જુનાગઢ જિલ્લાના રવની ગામે પિતા-પુત્રની બેવડી હત્યા નિપજાવનાર 7 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહમાં વધારો થાય તે હેતુ રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે
જિલ્લાના વંથલી પંથકમાં ગતરોજ ભારે પવન ફૂંકાતા કેસર કેરીના પાકને મોટું નુકશાન પહોચતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
હવમાન વિભાગની આગાહીના પગલે ભારે પવન અને વરસાદથી કેરીના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે,
રવની ગામે ગત મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. રવની ગામે સીમમાં પિતા-પુત્રની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.