જુનાગઢ : પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી, માળીયા હાટીના પોલીસે કરી બન્નેની ધરપકડ...
સઘન પૂછપરછ કરતા મૃતકના પત્ની અને તેનો પ્રેમી ભાંગી પડ્યા હતા.
સઘન પૂછપરછ કરતા મૃતકના પત્ની અને તેનો પ્રેમી ભાંગી પડ્યા હતા.
જિજ્ઞેશ વાજા નામનો 17 વર્ષીય કિશોર સવારના સમયે નાળિયેરની લૂમ લઈને જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો
જીલ્લામાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે સાંસદ અને ધારાસભ્ય દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી
જુનાગઢ શહેરમાં આવારા તત્વોને જાણે કાયદાનો ડર જ ન હોય તે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાવી રહ્યા છે
ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીના મકાનો જર્જરિત હાલતમાં થઈ જતાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ ખાતે દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી,
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી