હવે, 4 મહિના સુધી પ્રવાસીઓ નહીં કરી શકે ગીર નેશનલ પાર્કમાં "સિંહ દર્શન", જાણો કારણ..!
દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 મહિના સુધી એટલે કે, તા. 16 જૂનથી તા. 15 ઓક્ટોબર સુધી સિંહોનો સંવનન કાળ હોવાથી સફારી પાર્ક બંધ રહેશે
દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 મહિના સુધી એટલે કે, તા. 16 જૂનથી તા. 15 ઓક્ટોબર સુધી સિંહોનો સંવનન કાળ હોવાથી સફારી પાર્ક બંધ રહેશે
જૂનાગઢના સક્કરબાગ ઝૂની અંદર પાંજરામાં સિંહ-સિંહણના મેટિંગ દરમિયાન થયેલી લડાઈનો અદભુત વીડિયો વાયરલ
આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તે અંગે તમામ આગાહીકારો આગાહી કરી પોતાનો અનુભવ જણાવતા હોય છે.
કેન્દ્રિય વન-પર્યાવરણ મંત્રી આવ્યા સાસણ ગીરની મુલાકાતે ગીરના જંગલમાં સિંહોના ટોળા જોઈ કેન્દ્રિય મંત્રી થયા ખુશ સિંહોના સંવર્ધન અને માલધારીઓના પ્રશ્ને કરી વિસ્તૃત ચર્ચા
કેશોદ ખાતે આહીર સમાજ દ્વારા યોજાયેલ લોક ડાયરામાં જાણીતા કલાકાર માયાભાઇ આહીર અને તેમના વૃંદ પર રૂ.1 કરોડથી વધુની ચલણી નોટનો વરસાદ કરવામાં આવ્યો હતો.
જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં સારવાર માટે લાવવામાં આવેલા સિંહની આંખનું મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
બે માસ અગાઉ યુવકની હત્યા કરવામાં આવી, પ્રેમીકાના જ પુત્ર અને પિતરાઇભાઈએ કરી હત્યા