જુનાગઢ : મહિલા પોલીસકર્મીના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો, દાહોદના 3 શખ્સોની ધરપકડ...
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામે મહિલા પોલીસકર્મીના માતા-પિતાની થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામે મહિલા પોલીસકર્મીના માતા-પિતાની થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનો માછીમાર છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ હતો
કડકડતી ઠંડીમાં ઠંડા પાણી થી ન્હાવાથી ખસ, ધાધર રોગ તેમજ આધ્યાત્મિક બળ મળે તે માટે માઘ સ્નાન કરવામાં આવે છે.
વંથલીના સેંદરડા વાડીમાં પતિ-પત્નીની ઘાતકી હત્યા લૂંટના ઇરાદે હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન
જુનાગઢમાં રાજયકક્ષાની આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ઇનામની રકમને લઇ વિવાદ સામે આવ્યો છે.
મોતના મુખમાં ધકેલાઈ ગયેલા એક યુવાનને જૂનાગઢ GMERS જનરલ હોસ્પિટલના તબીબી સ્ટાફે એક માસ સુધી અવિરત સારવાર પુરી પાડી તેનો જીવ બચાવ્યો છે.
મહારાષ્ટ્રના સારણ-ખેડા ખાતે યોજાયેલ ચેતક અશ્વ-શોમાં જુનાગઢના અશ્વપાલકની 2 વર્ષીય ઘોડીએ 2 દાંત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.