ભરૂચઅંકલેશ્વર: DGVCLની નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું નાણા પ્રધાન કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ ! અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરી રૂપિયા 6 કરોડ 69 લાખના ખર્ચે 2855 ચો.મી. બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે By Connect Gujarat Desk 17 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: 15માં AIA ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું નાણા પ્રધાન કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ, 260 સ્ટોલ ઉભા કરાયા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે જેને આજરોજ રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો By Connect Gujarat Desk 17 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ટેક્સટાઈલ ઉદ્યોગોએ બજેટને આવકાર્યું,તો ડાયમંડ વર્કસ યુનિયનમાં અંદાજપત્ર થી અસંતોષ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું હતું.જોકે,હીરા ઉદ્યોગ માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ વર્કર યુનિયનમાં અસંતોષ જોવા મળ્યો By Connect Gujarat Desk 20 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં અટાલી ખાતે આવેલ મેહાલી સ્કુલનો બીજો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો વાર્ષિક સમારોહમાં દરમ્યાન શાળામાં થતી ઇતર પ્રવૃત્તિઓ અને રમત ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈનું સંસ્થા દ્નારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 23 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:અમલેશ્વર ખાતે રૂપિયા ૧૬.૬૬ કરોડના જેટકોના નવા ૬૬ કે.વી. સબસ્ટેશનનું નાણાં મંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ અમલેશ્વરનું ૬૬ કે.વી. સબસ્ટેશન રાજ્ય સરકારની કિશાન સુર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવાના આશયથી નિર્માણ પામ્યું છે. By Connect Gujarat Desk 16 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન સહિત ઈ-રીક્ષાનું લોકાર્પણ કરાયું વલસાડ શહેર તથા જિલ્લાના તમામ ગામો અને શેરી-મહોલ્લા સહિત સોસાયટીઓ તેમજ જાહેર સ્થળો પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું By Connect Gujarat Desk 02 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : ભાજપના સ્થાપના દિન નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાય, નાણાં મંત્રી કનુ દેસાઈ રહ્યા ઉપસ્થિત વલસાડ લોકસભા બેઠક ઉપર બન્ને મુખ્ય ઉમેદવારો નવસારીના વાંસદાના છે, ત્યારે વલસાડ લોકસભામાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. By Connect Gujarat 06 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવીજ ગ્રાહકોના હિતમાં “નિર્ણય” : જાન્યુઆરીથી માર્ચ 2024માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો : ઊર્જા મંત્રી કનુ દેસાઇ અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ 1,340 કરોડનો લાભ થશે. By Connect Gujarat 12 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ : ઉર્જામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં ઝાડેશ્વર સબ સ્ટેશનનું ભૂમિપૂજન સંપન્ન જેટકોના 66 કેવી ઝાડેશ્વર સબ સ્ટેશનનું ભૂમિપૂજન તથા DGVCLના રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેકટર સ્કીમ અંતર્ગત કામગીરીનો શુભારંભ ઉર્જામંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું By Connect Gujarat 23 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn