અંકલેશ્વર: ઉમરવાડા નજીકથી પસાર થતી વનખાડીમાં પ્રદુષિત પાણી વહ્યું, લોકોમાં આક્રોશ
અંકલેશ્વરના ઉમરવાડા નજીકથી પસાર થતી વન ખાડીમાં વરસાદ સાથે પ્રદૂષિત પાણી વહેતું થતાં રહીશોએ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠાવી હતી
અંકલેશ્વરના ઉમરવાડા નજીકથી પસાર થતી વન ખાડીમાં વરસાદ સાથે પ્રદૂષિત પાણી વહેતું થતાં રહીશોએ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠાવી હતી
સુરતમાં ખાડીપુરના કારણે રઘુકુલ સહિતના 8 માર્કેટમાં ગ્રાઉન્ડફ્લોરમાં પાણી ભરાયા હતા.જેના કારણે અંદાજિત 500 જેટલી દુકાનો મળીને 100 કરોડના નુક્સાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.
ભરૂચ શહેરમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ખાદી અને ગ્રામોદ્યોગ કમીશન-અમદાવાદ અને સૌરાષ્ટ્ર ગ્રામ વિકાસ ટ્રસ્ટ-સિહોર દ્વારા પી.એ.ઈ.જી.પી. પ્રદર્શન સહ વેચાણ સ્ટોલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
પી.એમ.નરેન્દ્ર મોદીએ પહેરેલ કેસરી ટોપીની માંગ વધતાં વડોદરામાં ખાદી એમ્પોરિયમની બહેનો દ્વારા ખાસ પ્રકારની ટોપી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે