અંકલેશ્વર: સગીરાના અપહરણના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી પોલીસે કરી ધરપકડ
સગીરાના અપહરણના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી પોલીસે કરી ધરપકડ
સગીરાના અપહરણના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી પોલીસે કરી ધરપકડ
સુરતના ચૌટા પુલ પાસેથી અપહરણ કરી મહિલા દ્વારા બાળકને વલસાડ લઇ જવામાં આવ્યો હતો.પોલીસે અપહરણકર્તા મહિલાની ચુંગાલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યું
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષીય બાળકનું અપહરણ કરનાર આરોપીની પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી બાળકને સહીસલામત તેના પરિવારને સોંપ્યો
અપહરણ વિથ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરના આલથાણ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય ચંદ્રવાન દુબે ગત તા. 13મીના રોજ ગુમ થઈ ગયા હતા
અપહરણ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ભાવનગરના બોટાદ સ્થિત નવાણિયા ખાતથી અપહરણ થયેલ બાળકીને મુક્ત કરાવી પિતા સહિત 2 વ્યક્તિની કરી ધરપકડ
સુરતના કાપોદ્રામાં માસુમ બાળકીનાં અપહરણની ઘટના બની હતી,જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણકર્તાને CCTVના આધારે દાહોદ થી ઝડપી પાડીને બાળકીને મુક્ત કરાવી
તાજેતરના મહિનાઓમાં, હુથી બળવાખોરોએ યુએનના ઘણા કર્મચારીઓ, તેમજ સહાય જૂથો, નાગરિક સમાજ સંસ્થાઓ અને યમનની રાજધાની સનામાં યુએસ એમ્બેસી સાથે સંકળાયેલ વ્યક્તિઓને બંધક બનાવ્યા છે.
સાવરકુંડલાના શિવાજીનગરમાં પટેલ વાડી પાસે હીરાના કારખાનેદારની થયેલ અપહરણની ઘટના CCTVમાં કેદ થઈ હતી.જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડયા