ગુજરાત નવસારી: ગણદેવીમાંથી કિશોરીનું અપહરણ,પોલીસે ગણતરીના સમયમાં આરોપીની કરી ધરપકડ તાલુકામાંથી 14 વર્ષીય કિશોરીનું બે દિવસ અગાઉ અપહરણ થયું હતું જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 13 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : વેપારીના પુત્રનું અપહરણ કરી રૂ. 1.25 કરોડની ખંડણી માંગ્યા બાદ હત્યા, પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો... 19 વર્ષિય યુવકનું રહસ્યમય રીતે અપહરણ થયું હતું. જે બાદ યુવકની માતાને અજ્ઞાત શખ્સે ફોન કરી સવા કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. By Connect Gujarat 11 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : અપહરણના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં વાડી પોલીસે ઝડપી પાડ્યો... By Connect Gujarat 27 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: 15 વર્ષની સગીરા ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી ભરૂચ તાલુકાના એક ગામની ૧૫ વર્ષની સગીરા દુકાને જવાનું કહી ગુમ થયેલ પરિવારજનોએ તેના અપહરણ અંગેની ફરિયાદ નબીપુર પોલીસ મથકે નોંધાવી છે. By Connect Gujarat 09 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીના અપહરણ બાદ કરવામાં આવી હત્યા,ચકચારી બનાવમાં 8 આરોપીની ધરપકડ અમદાવાદમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 27 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: પીપોદરા નજીક અપહરણ વિથ લૂંટનો ભેદ ઉકેલાયો,પોલીસે ૬ લૂંટારૂઓને મુદ્દામાલ સાથે ઝડપાયા કન્ટેનરમાં ચારથી પાંચ લૂંટારુંઓ આવીને ટ્રક ચાલકને બંધક બનાવીને ટ્રકમાં રહેલા ૨૯૮ બોક્ષ આર્ટ સિલ્કના સમાનની જેની કિંમત ૭૮.૯૨ લાખ સહિત કુલ રૂ.૯૩.૧૨ લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા By Connect Gujarat 22 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અપહરણ સહિતના ગુનામાં સંડોવાયેલ હાંસોટના કુખ્યાત આરોપીની કરી ધરપકડ ભરૂચ એલસીબીનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાના પેટ્રોલીંગમાં હાંસોટ વિસ્તારમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી By Connect Gujarat 07 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ દહેજમાં અપહરણ કરી માર મારવાના ગુન્હામાં 9 લોકો સામે રાયોટિંગ અને અપહરણનો ગુનો દાખલ By Connect Gujarat 06 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અમદાવાદ :પતિની રાહ જોતી મહિલાના અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ,પોલીસે 3 આરોપીની કરી ધરપકડ માહિતી પ્રમાણે, આરોપીઓએ બે મહિના પહેલા મોડી રાતે પતિ ની રાહ જોતી મહિલાને રિક્ષામાં ખેંચી જઈને બળજબરીપૂર્વક ગેંગરેપ કર્યો હતો. By Connect Gujarat 07 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn