સુરત : માંડવીના ઉશ્કેર ગામે 7 વર્ષીય બાળકને દીપડાએ ફાડી ખાધો, ભારે જહેમત બાદ ખૂંખાર દીપડો પાંજરે પુરાયો...
મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અને સુરત જિલ્લામાં શેરડી કાપણી કરવા આવેલ શ્રમજીવી પરિવાર માંડવી તાલુકાના ઉશ્કેર ગામની સીમમાં પડાવ નાખી રહેતો હતો,