ભાવનગર : ઘરેલુ ઝઘડામાં ઉશ્કેરાયેલા સસરા’એ જ જમાઈનું ઢીમ ઢાળી દીધું, પોલીસે વધુ તપાસ હાથ ધરી...
ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ઘરેલુ ઝઘડાના કારણે છેલ્લા 3 વર્ષથી શરદ રાઠોરની પત્ની પિયરમાં રહેતી હતી. જે બાબતે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ઘરેલુ ઝઘડાના કારણે છેલ્લા 3 વર્ષથી શરદ રાઠોરની પત્ની પિયરમાં રહેતી હતી. જે બાબતે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના પાલેજ નજીક સસરોદ ગામ પાસે નેશનલ હાઇવે નં. 48 પર કારની ટકકરે બાઇક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
રાજ્યમાંથી આજરોજ ગંભીર અકસ્માતની અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે જતાં માતા-પુત્રનું દાહોદના લીમખેડા નજીક એસટી. બસની ટક્કરે મોત નીપજ્યું હતું.
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 21 વર્ષીય અલ્પેશ રાજપૂત પરિવાર સાથે રહેતો હતો. અલ્પેશને તેના મિત્રો સાથે અઠવાડિયા પહેલાં બોલાચાલી અને ઝઘડો થયો હતો.
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના વિદ્યાર્થીને છરી મારી દેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
જમ્મુના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ દરમિયાન, જિલ્લાના અખાલ વિસ્તારમાં મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં સૈનિકોએ એક આતંકવાદીને ઠાર માર્યો.