Home > killed
You Searched For "killed"
સુરેન્દ્રનગર : 100 વીઘા જમીન નામે નહીં કરતાં પુત્રએ જ પિતાનું કાસળ કાઢ્યું, પોલીસે કરી ધરપકડ...
28 Oct 2023 7:21 AM GMTપાટડી તાલુકાના નાના ગોરૈયા ગામે 100 વીઘાથી પણ વધારે જમીન પોતાના નામે ન કરતા પુત્રએ જ પિતાનું કાસળ કાઢ્યું હોવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ગાઝા પર 25 જગ્યાએ થયો એરસ્ટ્રાઇક, 24 કલાકમાં 400નાં મોત, મૃતકોમાં મોટાભાગે મહિલા અને બાળકો સામેલ....
23 Oct 2023 5:33 AM GMTઇઝરાયલ-હમાસ યુદ્ધનો આ 17મો દિવસ છે. છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 400થી વધુ લોકોના મોત થયા છે.
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને પાકિસ્તાનમાં 'અજ્ઞાત લોકો'એ ભડાકે દીધો, મસૂદ અઝહરનો હતો રાઇટ હેન્ડ....
22 Oct 2023 5:58 AM GMTવાત જાણે એમ છે કે, કેનેડા હોય કે પાકિસ્તાન છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશમાં ભારતના દુશ્મનોની સતત હત્યા થઈ રહી છે.
“2 રૂપિયામાં સિગારેટ નહીં આવે” કહેતા 2 મિત્રો વચ્ચે માથાકૂટ, એક મિત્રની હત્યા તો હત્યારો મિત્ર પોલીસ ગિરફ્તમાં...
21 Oct 2023 10:36 AM GMTસુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ તડકેશ્વર નગર સોસાયટીમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે.
“તું મારી માહિતી પોલીસને આપે છે” કહી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતાં યુવકનું મોત..!
17 Oct 2023 12:13 PM GMTસુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 2 યુવકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.
નવસારી : શિકારની શોધમાં ઝાડ પર બેઠેલા દીપડાએ યુવતીને ગળાના ભાગેથી દબોચી, યુવતીનું ઘટના સ્થળે મોત…
15 Oct 2023 8:16 AM GMTનવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સૌ પ્રથમવાર વન્યપ્રાણીએ માનવ પર હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.
ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધ : ઈઝરાયલી એરફોર્સના હવાઈ હુમલામાં હમાસના નાણામંત્રી અબુ શમાલા ઠાર...
11 Oct 2023 5:40 AM GMTપેલેસ્ટાઈનથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઈઝરાયેલની વાયુસેનાએ આતંકવાદી સંગઠન હમાસના નાણામંત્રી અબુ શમાલાને ઠાર કરી દીધા છે.
નવસારી : પ્રેમીએ પ્રેમિકાને ધક્કો મારી ફેંકી દેતા પ્રેમિકાનું મોત, પોલીસે કરી પ્રેમીની ધરપકડ..
9 Oct 2023 10:46 AM GMTમરોલી રેલ્વે સ્ટેશન ખાતે પ્રેમી સાથે થયેલા ઝઘડામાં ગંભીર રીતે ઘાયલ પ્રેમિકાનું સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
કેનેડાના વેનકુવરમાં સર્જાય મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં બે ટ્રેઈની ભારતીય પાયલટ સહિત 3ના મોત....
7 Oct 2023 6:22 AM GMTકેનેડામાં વેનકુવર પાસે ચિલ્લીવેકમાં એક નાનું પ્લેન ક્રેશ થ ગયુ છે. વિમાનમાં બે ભારતીય ટ્રેઈની પાયલટ સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા છે.
નવસારી: ખેરગામમાં સગીરાને પત્ની તરીકે રાખ્યા બાદ ફરીવાર ઘરે ન આવતા કરવામાં આવી હત્યા,આરોપીની ધરપકડ
27 Sep 2023 6:38 AM GMTનવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં એક યુવકે સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી ફોસલાવી પત્નીની જેમ રાખતો હતો
ભાવનગર : મામાકોઠાર વિસ્તારમાં ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો, છરીના ઘા મારી યુવાનને રહેંસી નાંખ્યો…
22 Sep 2023 12:39 PM GMTભાવનગરના મામાકોઠાર વિસ્તારમાં ત્રણ શખ્સોએ અચાનક જ રસ્તે જતાં 2 યુવાન પર છરીના છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો
ઉત્તરપ્રદેશમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલા કરનાર આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, બે સાથીઓ પણ ઘવાયા....
22 Sep 2023 7:44 AM GMTઅયોધ્યામાં સરયુ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરવાનો આરોપી અનીસ ખાન યુપી પોલીસના એકાઉન્ટરમાં ઠાર મરાયો છે.