હોંગકોંગમાં મોટો અકસ્માત, 8 બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં 36 લોકોના મોત
હોંગકોંગના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એક બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં આગ લાગી, જેમાં 36 લોકો માર્યા ગયા અને કેટલાક અન્ય ફસાયા. શહેરની ફાયર સર્વિસે બુધવારે જાહેરાત કરી.
હોંગકોંગના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એક બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં આગ લાગી, જેમાં 36 લોકો માર્યા ગયા અને કેટલાક અન્ય ફસાયા. શહેરની ફાયર સર્વિસે બુધવારે જાહેરાત કરી.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. ગામમાં 85 વર્ષની વૃદ્ધા ઉજીબેનને તેમના જ ઘરમાં ગળું દબાવી હત્યા કરી લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.
ગુજરાતના નાનકડા ગામમાં ફિલ્મ સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચ્યો છે. પોલીસે મૃતકના સગા નાનાભાઈની અટકાયત કરીને આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું નાનું એવું શોભાવડલા ગામ કે જ્યાં ખોડીયાર આશ્રમ આવેલો છે. ખોડીયાર આશ્રમમાં છેલ્લા 28 વર્ષથી પરપ્રાંતીય પરિવાર વસવાટ કરે છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં પ્રેમ સંબંધના કારણે 22 વર્ષીય યુવતીની તેની જ સગી માતા અને ભાઈએ મળીને નિર્મમ હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.
છોટાઉદેપુર જિલ્લામાંથી સાંસારિક જીવનનો માળો વિખેરાયો હોવાની એક ચકચારી ઘટના સામે આવી છે. નવાગામના સુકલાભાઈ ઉર્ફે ઝૂકલાભાઈ બારીયાના લગ્ન ડોલરીયા ગામમાં થયા હતા.
અમદાવાદના વાડજમાં બહેન સાથે જીજાના અણબનાવમાં ઝઘડાએ હિંસક સ્વરૂપ લેતા સાળાઓએ ગુસ્સામાં પોતાના બનેવીને એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી નીચે ધક્કો મારી દીધો હતો.