ઇઝરાયલે ગાઝામાં ફરી એક મોટો હુમલો કર્યો, 52 ના મોત, અનેક ઘાયલ
સોમવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલામાં 52 લોકો માર્યા ગયા છે, મૃતકોમાં 31 લોકો આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી શાળામાં આશ્રય લઈ રહ્યા હતા.
સોમવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલામાં 52 લોકો માર્યા ગયા છે, મૃતકોમાં 31 લોકો આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી શાળામાં આશ્રય લઈ રહ્યા હતા.
અંકલેશ્વરથી દર્શન માટે અજમેર જઇ રહેલા પરિવારને ગંભીર અકસ્માત નડ્યો છે. આજે વહેલી સવારે 7:30 વાગ્યા આસપાસ ઉદયપુર નજીક અકસ્માત સર્જાયો હતો.
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો હતો. મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
ઓપરેશન સિંદૂર, પહેલગામ હુમલાના 15 દિવસની અંદર, ભારતીય સેનાએ સંપૂર્ણ તાકાતથી બદલો લઈ લીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે.
ભરૂચની દેરોલ ચોકડી પાસે ડમ્ફર ચાલકે બાઈક સવાર વૃધ્ધને ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પીટલમાં કરુણ મોત નીપજ્યું હતું
યુવકના લગ્નના એક દિવસ પહેલા ભાવિ પત્નીના એક તરફી પ્રેમીમાં પાગલ હત્યારાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે,યુવકે ગળામાં ખોટી ચેન પહેરી હતી
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે વાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સે આધેડ ખેડૂતની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.