અમદાવાદ : રાજયના ચકચારી કિશન ભરવાડ હત્યાકેસની તપાસ હવે NIA કરશે
રાજયના ચકચારી કિશન ભરવાડ હત્યાકેસમાં હવે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી ( એનઆઇએ)ની એન્ટ્રી થઇ છે.
રાજયના ચકચારી કિશન ભરવાડ હત્યાકેસમાં હવે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી ( એનઆઇએ)ની એન્ટ્રી થઇ છે.
રેલીમાં સામેલ થયેલાં લોકોએ ગેલેકસી સિનેમા પાસે દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસના અપડેટની વાત કરવામાં આવે તો આ કેસમાં હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે.
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યા કેસમાં કટ્ટરવાદનો એન્ગલ સામે આવ્યો છે.
કિશન ભરવાડ હત્યા કેસમાં તપાસનો ધમધમાટ, મૌલવી સહિત 3 આરોપી આવી ચુકયાં છે ગિરફતમાં
. અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે વિગતો આપતા જણાવ્યું હતું કે, હત્યા કેસમાં ધંધુકાના મલવતવાડાના શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને ધંધુકાના કોઠીફળીના ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ તથા અમદાવાદના મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલાની અટકાયત કરવામા આવી છે.