સિડની મોલમાં છરાબાજીમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ, હુમલાખોર ઠાર મરાયો
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક શોપિંગ મોલમાં છરાબાજી અને ફાયરિંગની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક શોપિંગ મોલમાં છરાબાજી અને ફાયરિંગની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો.
સુરતમાં નવરાત્રીના પર્વમાં બે સગા ભાઈની હત્યા કરવામાં આવતા પરિવારમાં ભારે શોક સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામના વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કંકાવટી ગામના યુવાનને પેટના ભાગે છરી વડે હુમલો કરતા મોત નિપજ્યું હતુ.
અમરેલી જીલ્લાના રાંઢીયા ગામે કૌટુંબિક કારણોસર થયેલા ડખામાં કાકા સસરાએ ચપ્પુ વડે હુમલો કરતા ભત્રીજા વહુનું મોત નીપજ્યું હતું.
સલાબતપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર 3 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં ફરી એક વખત કિન્નરો વચ્ચેની લડાઈ સામે આવી છે. જેમાં પોલીસ સ્ટેશનની અંદર આવેલા કિન્નરને મારવા માટે અન્ય કિનારો આવી પહોંચ્યા હતા.
જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.