કચ્છ: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના નકલી અધિકારી બનીને ઉદ્યોગપતિઓને શિકાર બનાવતા 12ની ધરપકડ કરતી પોલીસ
પુર્વ કચ્છની ગુના શોધક શાખા અને ગાંધીધામ A ડિવિઝન પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના નામે ઉધોગકારોને લુંટતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.અને પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી