Connect Gujarat

You Searched For "kutchnews"

ક્ચ્છ: લોકગાયિકા ગીતા રબારીને ઘરે વેકસીન લેવાનું પડ્યું ભારે, ભારે વિવાદ સર્જાયો

13 Jun 2021 10:05 AM GMT
લોકગાયિકા ગીતા રબારી કોરોનાની રસી લઇને વિવાદમાં સપડાયા છે ગીતા રબારી અને તેમના પતિએ પોતાના ઘરે જ કોરોનાની રસી લીધાની પોસ્ટ મૂકી હતી.

કચ્છ : બન્ની ભેંસના વખાણ કઇ અમસ્તા ન હતાં કર્યા વડાપ્રધાને, જુઓ કેટલા રૂપિયામાં વેચાઇ બન્ની ભેંસ

20 Dec 2020 10:44 AM GMT
તાજેતરમાં કચ્છમાં સોલાર પાર્ક સહિતના પ્રોજેકટના ભુમિપુજન માટે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બન્ની ભેંસના વખાણ કર્યા હતાં. સમગ્ર વિશ્વમાં જાણીતી...

કચ્છ : ભચાઉમાં 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ભયનો માહોલ

1 Nov 2020 5:05 AM GMT
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે. મોડી રાતથી કચ્છમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. ભચાઉ અને દુધઈ નજીક કેંદ્રબિંદુ નોંધાયું હતું. ગોંડલ...

કચ્છ : માંડવીના શિક્ષકનો નવતર પ્રયોગ, ઘરે ઘરે શિક્ષણના ઉદ્દેશ્ય સાથે શરૂ કર્યું “શિક્ષણ રથ”

22 Sep 2020 11:47 AM GMT
રાજ્યમાં શાળાઓ બંધ છે પણ શિક્ષક ધારે એ કરી શકે,કચ્છમાં સરકારી શાળાના શિક્ષકે કરેલી પહેલને હવે રાજ્યભરમાં આવકાર મળ્યો છે. બાળકો શાળાએ જઈ શકતા...

ગાંધીધામ પંથકમાં સ્થાપિત ટીમ્બર ઉદ્યોગને કરોડોનું નુકશાન

30 Jun 2020 6:52 AM GMT
ક્ચ્છ જિલ્લામાં સેંકડો ઉધોગો આવેલા છે જે હાલ મંદીમાં સપડાયા છે આજે વાત કરવી છે ટીમ્બર ઉધોગની કચ્છના ઔધોગિક હબ ગાંધીધામ પંથકમાં બે હજાર જેટલી સો મિલ...

પ્રાચીન કચ્છનું આજથી “નવું વર્ષ” શરૂ, કચ્છીમાડુંઓએ નવા વર્ષની ઉજવણી સાથે પાઠવી શુભેચ્છા

23 Jun 2020 10:57 AM GMT
ભારતીય શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ જોવા મળે છે, તેવા મરુ, મેરું અને મેરામણનો પ્રદેશ પ્રાચીન કચ્છનું આજથી નવું વર્ષ શરૂ થયું છે....

કચ્છ : "જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો" , લોકડાઉનમાં જરૂરિયાતમંદો માટે માધાપર લોહાણા સમાજની સુંદર ભોજન સેવા

23 April 2020 6:53 AM GMT
વૈશ્વિક મહામારી કોરોનાવાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ લાગુ કરવામાં આવી છે, ત્યારે ગરીબ અને રંકપરિવારોની વ્હારે ભુજ તાલુકાના માધાપર લોહાણા સમાજ આગળ...

કચ્છ : મંગળગ્રહ પર મળતું જેરોસાઇટ ખનીજ આશાપુરા માતાનામઢમાં મળી આવ્યું

8 March 2020 8:50 AM GMT
મંગળગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ ખનીજ કચ્છમાંઆશાપુરાના સ્થાનક માતાનામઢમાં મળી આવ્યું છે,જેથીસાબિત થયું છે કે આ જમીન મંગળગ્રહ જેવી જ છે. જેના પગલે...

કચ્છ: દારૂની રેલમછેલના વાઇરલ વિડિયો બાદ પોલીસ એક્શનમાં, દારૂડિયા યુવકો વિરુદ્ધ નોંધ્યો ગુનો

1 March 2020 10:10 AM GMT
કચ્છના મુન્દ્રાતાલુકાના મોટા કાંડાગરા ગામે દારૂની રેલમછેલનો વિડિયો વાયરલ થયાબાદ પોલીસે કમર કસી...

કચ્છ : 2001ના ભુકંપમાં બચી ગયેલાં લોકોને મળો, તેમની વ્યથા સાંભળી તમે રડી પડશો

26 Jan 2020 9:13 AM GMT
કચ્છમાં 2001માં પ્રજાસત્તાક પર્વના દિવસે આવેલોભુકંપ સૌને યાદ હશે. 20 વર્ષ બાદકચ્છ ફરીથી ધમધમતું થઇ ગયું છે પણ ભુકંપની યાદો હજી લોકોને રડાવી રહી છે. 20...

કચ્છ: બે-ત્રણ દાયકાથી વિલંબિત ગાંધીધામ લીઝના પ્રશ્નનો ઉકેલ, લીઝ હોલ્ડરોને મળશે 98 ટકાની રાહત

18 Jan 2020 12:46 PM GMT
કચ્છના ગાંધીધામની લીઝનો પ્રશ્ન છેલ્લા બે - ત્રણ દાયકાથી ગૂંચવાયેલો પડ્યો હતો જેનો આજે સુખદ અંત આવ્યો છે જમીનની ટ્રાન્સફર ફી ઘટાડવાના પરિપત્રની અમલવારી...